આવી છું
કોહવાય ગયેલા આ જીવતર ને,
થોડીક તાજગી મળે તે માટે અરજ લઈને... આવી છું.
અંખીયું માં આંસુ ને મનમાં મ્ંજવન લઈ,
તારા દર પર એક અરજ લઈને... આવી છું.
કોઈના સમજી શકે તુજ વિના મુજને,
માટે જીવતર ની કથા સંભળાવવા… આવી છું
કોણ સાંભળે આ જીવતર ની દાસ્તાન મારી,
એ દિલ ની એક વાત કહેવા…આવી છું .
મૌલા તુજ ને જ સર્વસ્વ માનીને આજે,
તન મન ધન તારા શરણે કરવા… આવી છું .
મારા જીવન ની હર એક પળ,
મૌલા તારા નામે કરવા… આવી છું .
કઈ ના જાણું કે સમજુ તુજ વિના મૌલા,
હું તો જિંદગી નો સંસાર છોડી તારી પાસે...આવી છું .
‘શીરીન’ ભૂલીને આ દુનિયા ને આજે,
તારી પાસે પ્રેમ નો ઈઝહાર કરવા... આવી છું .
થોડીક તાજગી મળે તે માટે અરજ લઈને... આવી છું.
અંખીયું માં આંસુ ને મનમાં મ્ંજવન લઈ,
તારા દર પર એક અરજ લઈને... આવી છું.
કોઈના સમજી શકે તુજ વિના મુજને,
માટે જીવતર ની કથા સંભળાવવા… આવી છું
કોણ સાંભળે આ જીવતર ની દાસ્તાન મારી,
એ દિલ ની એક વાત કહેવા…આવી છું .
મૌલા તુજ ને જ સર્વસ્વ માનીને આજે,
તન મન ધન તારા શરણે કરવા… આવી છું .
મારા જીવન ની હર એક પળ,
મૌલા તારા નામે કરવા… આવી છું .
કઈ ના જાણું કે સમજુ તુજ વિના મૌલા,
હું તો જિંદગી નો સંસાર છોડી તારી પાસે...આવી છું .
‘શીરીન’ ભૂલીને આ દુનિયા ને આજે,
તારી પાસે પ્રેમ નો ઈઝહાર કરવા... આવી છું .